Gauravi raja Isu amaro lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Gauravi raaja Isu amaaro, janamyo jagamaan taaranahaaro,
    Vijayi raaja Isu amaaro, janamyo jagamaan taaranahaaro,

2     Dooto nihaali chamakya aheero, beeho ma janamyo traata amaaro,
    Aakaashi raaja Isu amaaro, janamyo jagamaan taaranahaaro.

3     Sitaaro neerakhi poorv dishaamaan, sidhaave maagi bhaje Maseeha,
    Baal e raaja Isu amaaro, janamyo jagamaan taaranahaaro,

4     Param oonchaamaan Prabhune mahima shaanti thaao aaje aalamamaan,
    Dhanya e raaja, Isu amaaro, janamyo jagamaan taaranahaaro.

5     Aasha amaari, antar aavo, timir hataavi jyoti jalaavo,
    Jeevanadaata Isu amaaro, janamyo jagamaan taaranahaaro.

This song has been viewed 255 times.
Song added on : 3/4/2021

ગૌરવી રાજા ઈસુ અમારો

૧  ગૌરવી રાજા ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો,
    વિજયી રાજા ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો,

૨     દૂતો નિહાળી ચમક્યા અહીરો, બીહો મા જનમ્યો ત્રાતા અમારો,
    આકાશી રાજા ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો.

૩     સિતારો નીરખી પૂર્વ દિશામાં, સિધાવે માગી ભજે મસીહા,
    બાળ એ રાજા ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો,

૪     પરમ ઊંચામાં પ્રભુને મહિમા શાંતિ થાઓ આજે આલમમાં,
    ધન્ય એ રાજા, ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો.

૫     આશા અમારી, અંતર આવો, તિમિર હટાવી જ્યોતિ જલાવો,
    જીવનદાતા ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો.

Songs trending Today
Views
Suno das hajar vina par swarge devani tuti gay
સુણો દસ હજાર વીણા પર સ્વર્ગે દેવની તુતિ ગાય
8
Gao gao jay geet gao motethi tali padi gao
ગાઓ ગાઓ જય ગીત ગાઓ મોટેથી તાળી પાડી ગાાઓ
8
Bhajan sewa Sewa karva aaviya
ભજનસેવા સેવા કરવા આવિયા
7
Bahu dur ek lilo dungar che ek shaherana kotani baa'r
બહુ દૂર એક લીલો ડુંગર છે એક શહેરના કોટની બા'ર
7
Prabhu Isu sarvno rakhwad chahe akha jagna bad
પ્રભુ ઈસુ સર્વનો રખવાળ ચાહે આખા જગનાં બાળ
7
Hey prabhu mara taranhara bhulu na tuj dukh swami amara Hey prabhu
હે પ્રભુ મારા તારણહારા ભૂલું ન તુજ દુ:ખ સ્વામી અમારા.હે પ્રભુ
6
Gagane vadad dariye vahano thodi var janay
ગગને વાદળ દરિયે વહાણો થોડી વાર જણાય
6
Dash kumarikao nikadi gai varane madava bar
દશ કુમારિકાઓ નીકળી ગઈ વરને મળવા બા'ર
6
Isu chahe che jagatna chokrane
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને
6
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
6



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙