Bhajan sewa Sewa karva aaviya lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Sewa karva aaviya,     he prabhu, amma aav:
    Bhakti amaari manje,     ashish sau par laav.
    Taru gnan utarje,     sauna antermai;
    Tuj gam manadu vaalje,     hamana ane sadaay.


2  Jag-chintana kadhje,     manthi sarva vichar;
    Taari vaatono thajo,     amamaa bahu vistaar.
    Taara lekho vanchta     evi ashish aap;
    Ke te chonte chittma,     mate tene sthap.


? Je Je vaato suniye,     te hridaye utaar,
    Ke meetha fal daakhve,     Amamaa Varamvaar.
    Ruda ruda geetno     Shor chadhe je vaar,
    Te seva tu maanje,     he Ishwar, daataar.


4  Bhaav kharo oop-jaav-je,     sarv sabhani maay;
    Taro aatma aapje,     ke sau trupt karaay.
    Araj amaari aajni     te to suno, baap,
    Isu tarak naamthi,     maaf karo sau paap.

This song has been viewed 606 times.
Song added on : 10/20/2020

ભજનસેવા સેવા કરવા આવિયા

 ૧     સેવા કરવા આવિયા,     હે પ્રભુ, અમમાં આવ;
    ભક્તિ અમારી માનજે,     આશિષ સૌ પર લાવ.
    તારું જ્ઞાન ઉતારજે,     સૌનાં અંતરમાંય;
    તુજ ગમ મનડું વાળજે,     હમણાં અને સદાય.


૨     જગ-ચિંતાના કાઢજે,     મનથી સર્વ વિચાર;
    તારી વાતોનો થજો,     અમમાં બહુ વિસ્તાર.
    તારા લેખો વાંચતાં     એવી આશિષ આપ;
    કે તે ચોંટેં ચિત્તમાં,     માટે તેને સ્થાપ.


૩     જે જે વાતો સુણીએ,     તે હ્રદયે ઉતાર,
    કે મીઠાં ફળ દાખવે,     અમમાં વારંવાર.
    રૂડાં રૂડાં ગીતનો     શોર ચઢે જે વાર,
    તે સેવા તું માનજે,     હે ઈશ્વર, દાતાર.


૪     ભાવ ખરો ઉપજાવજે,     સર્વ સભાની માંય;
    તારો આત્મા આપજે,     કે સૌ તૃપ્ત કરાય.
    અરજ અમારી આજની     તે તો સુણો, બાપ,
    ઈસુ તારક નામથી,     માફ કરો સૌ પાપ.

Songs trending Today
Views
Suno das hajar vina par swarge devani tuti gay
સુણો દસ હજાર વીણા પર સ્વર્ગે દેવની તુતિ ગાય
8
Gao gao jay geet gao motethi tali padi gao
ગાઓ ગાઓ જય ગીત ગાઓ મોટેથી તાળી પાડી ગાાઓ
8
Bhajan sewa Sewa karva aaviya
ભજનસેવા સેવા કરવા આવિયા
8
Gagane vadad dariye vahano thodi var janay
ગગને વાદળ દરિયે વહાણો થોડી વાર જણાય
7
Bahu dur ek lilo dungar che ek shaherana kotani baa'r
બહુ દૂર એક લીલો ડુંગર છે એક શહેરના કોટની બા'ર
7
Prabhu Isu sarvno rakhwad chahe akha jagna bad
પ્રભુ ઈસુ સર્વનો રખવાળ ચાહે આખા જગનાં બાળ
7
Isu chahe che jagatna chokrane
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને
6
Dash kumarikao nikadi gai varane madava bar
દશ કુમારિકાઓ નીકળી ગઈ વરને મળવા બા'ર
6
Hey prabhu mara taranhara bhulu na tuj dukh swami amara Hey prabhu
હે પ્રભુ મારા તારણહારા ભૂલું ન તુજ દુ:ખ સ્વામી અમારા.હે પ્રભુ
6
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
6



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙