Gagane vadad dariye vahano thodi var janay lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1 Gagane vaadad, dariye vahaano thodi vaar janaay;
  Jeevnana din jaashe teva, zat zat sandha jaay.
 
2 Purvaj saathe sahu bhadavaana, mrutyu tanu jyaa dhaam,
  Maate hamana nishwae dharo taarannu shubh kaam,
 
3 Phool janaashe taaja jeva, vahelaam te chimadaay;
  Jobam shobha tem ghate che, padama zaakhi thaay.
 
4 Maate jyaa lag jeevan rahe che, ghatama aash abhang;
  Tyaa lag gyaan vichaar karine karajo Isune sang.
 
5 Thaak mate aevun ichchho to jaajo Isune paas;
  Purn visaamo te aape che, te de che sukhvaas.
 
6 Sukhno jo Anubhav karvani che ichchha man maay,
  To sukh zaran kharo che Isune, tethi trupt thavaay.
 
7 Mot thata mochan maago to karajo Isuneshodh;
  Paap tana sau bandhan chodi maano ae upabodh.
This song has been viewed 189 times.
Song added on : 3/4/2021

ગગને વાદળ દરિયે વહાણો થોડી વાર જણાય

૧ ગગને વાદળ, દરિયે વહાણો થોડી વાર જણાય;
    જીવનના દિન જાશે તેવા, ઝટ ઝટ સંધા જાય.

૨     પૂર્વજ સાથે સહુ ભળવાના, મૃત્યુ તણું જ્યાં ધામ,
    માટે હમણાં નિશ્વે ધારો તારણનું શુભ કામ,

૩     ફૂલ જણાશે તાજાં જેવાં, વહેલાં તે ચીમળાય;
    જોબમ શોભા તેમ ઘટે છે, પળમાં ઝાખી થાય.

૪     માટે જ્યાં લગ જીવન રહે છે, ઘટમાં આશ અભંગ;
    ત્યાં લગ જ્ઞાન વિચાર કરીને કરજો ઈસુ સંગ.

૫     થાક મટે એવું ઈચ્છો તો જાજો ઈસુ પાસ;
    પૂર્ણ વિસામો તે આપે છે, તે દે છે સુખવાસ.

૬     સુખનો જો અનુભવ કરવાની છે ઈચ્છા મન માંય,
    તો સુખ ઝરણ ખરો છે ઈસુ, તેથી તૃપ્ત થવાય.

૭     મોત થતાં મોચન માગો તો કરજો ઈસુશોધ;
    પાપ તણાં સૌ બંધન છોડી માનો એ ઉપબોધ.

Songs trending Today
Views
Suno das hajar vina par swarge devani tuti gay
સુણો દસ હજાર વીણા પર સ્વર્ગે દેવની તુતિ ગાય
8
Gao gao jay geet gao motethi tali padi gao
ગાઓ ગાઓ જય ગીત ગાઓ મોટેથી તાળી પાડી ગાાઓ
8
Bhajan sewa Sewa karva aaviya
ભજનસેવા સેવા કરવા આવિયા
7
Gagane vadad dariye vahano thodi var janay
ગગને વાદળ દરિયે વહાણો થોડી વાર જણાય
7
Bahu dur ek lilo dungar che ek shaherana kotani baa'r
બહુ દૂર એક લીલો ડુંગર છે એક શહેરના કોટની બા'ર
7
Prabhu Isu sarvno rakhwad chahe akha jagna bad
પ્રભુ ઈસુ સર્વનો રખવાળ ચાહે આખા જગનાં બાળ
7
Isu chahe che jagatna chokrane
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને
6
Dash kumarikao nikadi gai varane madava bar
દશ કુમારિકાઓ નીકળી ગઈ વરને મળવા બા'ર
6
Hey prabhu mara taranhara bhulu na tuj dukh swami amara Hey prabhu
હે પ્રભુ મારા તારણહારા ભૂલું ન તુજ દુ:ખ સ્વામી અમારા.હે પ્રભુ
6
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
6



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙