Bal Prabhuji amane apo lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

     Bal, Prabhuji, amane aapo, jaeeye thaame thaame re.

1     Chaalo, jaeeye suvaarta kaheeye, shaane chhaana raheeye ?
    Suvaartaano shubh sandesho, ghar ghar jaeene kaheeye re . . Bal.

2     Andhaare bethela jagane, Khrista-prakasharoop thaeeye,
    Taaranano sandesho detaan, kashto honshe saheeye re . . Bal.

3     Kani bi padashe paththaromaan kani padashe vaatani kore,
    Kani jai padashe kaantaaomaan, pan phalashe saari bhonye re . . Bal.

4     Suvaarta sunaavava kaaje, kaneek maryaan naranaari,
    " Ant lagi chhun sang tamaari", vachan Prabhu de bhaari re . . Bal.

This song has been viewed 221 times.
Song added on : 3/4/2021

બળ પ્રભુજી અમને આપો

    બળ, પ્રભુજી, અમને આપો, જઈએ ઠામે ઠામે રે.

૧     ચાલો, જઈએ સુવાર્તા કહીએ, શાને છાના રહીએ ?
    સુવાર્તાનો શુભ સંદેશો, ઘર ઘર જઈને કહીએ રે . . બળ.

૨     અંધારે બેઠેલા જગને, ખ્રિસ્ત-પ્રકાશરૂપ થઈએ,
    તારણનો સંદેશો દેતાં, કષ્ટો હોંશે સહીએ રે . . બળ.

૩     કંઈ બી પડશે પથ્થરોમાં કંઈ પડશે વાટની કોરે,
    કંઈ જઈ પડશે કાંટાઓમાં, પણ ફળશે સારી ભોંયે રે . . બળ.

૪     સુવાર્તા સુણાવવા કાજે, કંઈક મર્યાં નરનારી,
    " અંત લગી છું સંગ તમારી", વચન પ્રભુ દે ભારી રે . . બળ.

Songs trending Today
Views
Suno das hajar vina par swarge devani tuti gay
સુણો દસ હજાર વીણા પર સ્વર્ગે દેવની તુતિ ગાય
8
Gao gao jay geet gao motethi tali padi gao
ગાઓ ગાઓ જય ગીત ગાઓ મોટેથી તાળી પાડી ગાાઓ
8
Bhajan sewa Sewa karva aaviya
ભજનસેવા સેવા કરવા આવિયા
7
Bahu dur ek lilo dungar che ek shaherana kotani baa'r
બહુ દૂર એક લીલો ડુંગર છે એક શહેરના કોટની બા'ર
7
Prabhu Isu sarvno rakhwad chahe akha jagna bad
પ્રભુ ઈસુ સર્વનો રખવાળ ચાહે આખા જગનાં બાળ
7
Hey prabhu mara taranhara bhulu na tuj dukh swami amara Hey prabhu
હે પ્રભુ મારા તારણહારા ભૂલું ન તુજ દુ:ખ સ્વામી અમારા.હે પ્રભુ
6
Gagane vadad dariye vahano thodi var janay
ગગને વાદળ દરિયે વહાણો થોડી વાર જણાય
6
Dash kumarikao nikadi gai varane madava bar
દશ કુમારિકાઓ નીકળી ગઈ વરને મળવા બા'ર
6
Isu chahe che jagatna chokrane
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને
6
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
6



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙