Khrist, tun tane paay laageeye lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Khrist, tun tane paay laageeye,
apaar dosh kaaj maaph maageeye.
Naam vandiye tun tanun ame,
krapa sadaay, dev, aa same.
2 Paap maaniye, Khrist, sahu ame,
krapa karo sadaay, dev, aa same;
Maanya sau karo praarthana tame,
krapa karo sadaay, dev, aa same
3 Praarthana kari deen thai ameme,
krapa karo sadaay, dev, aa same;
Shuddh aatama aapajo tame,
krapa karo sadaay, dev, aa same
4 Paap je karyaan bhootale ame,
krapa karo badhaanya bhoonsajo tame;
Paap bahu karyaan bhoolamaan ame,
thayaan ja dand jog maanavi ame.
5 Khrist raay re, tun thaki bachchaan,
krapa thaki apaar jeevataan rahyaan;
Khrist naathanaan stotr sahu karo,
akhand traan aash Khristamaan dharo.
ખ્રિસ્ત તું તણે પાય લાગીએ
૧ ખ્રિસ્ત, તું તણે પાય લાગીએ, અપાર દોષ કાજ માફ માગીએ;
નામ વંદિયે તું તણું અમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે.
૨ પાપ માનિયે, ખ્રિસ્ત, સહુ અમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે;
માન્ય સૌ કરો પ્રાર્થના તમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે.
૩ પ્રાર્થના કરી દીન થૈ અમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે;
શુદ્ધ આતમા આપજો તમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે.
૪ પાપ જે કર્યાં ભૂતળે અમે, કૃપા કરી બધાંય ભૂંસજો તમે;
પાપ બહુ કર્યાં ભૂલમાં અમે, થયાં જ દંડ જોગ માનવી અમે.
૫ ખ્રિસ્ત રાય રે, તું થકી બચ્ચાં, કૃપા થકી અપાર જીવતાં રહ્યાં;
ખ્રિસ્ત નાથનાં સ્તોત્ર સહુ કરો, અખંડ ત્રાણ આશ ખ્રિસ્તમાં ધરો.
Higly Rated Songs | Rating | Votes |
|---|