Re sonathi ke rupathi bachaviya na te lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1     Re sonaathi ke rupaathi bachaaviyaa na te, (2)
    Hu paapi maate te rudhir vahevadaavyu che. (2)

Tek :     Jay, jay, Jay, jay, prabhu isu, o traataa pritimaan, (2)
    Bachaavyo paapi aatmaa muj, thambhe aapi nij praan.

2     Re snaan, ne daan, ne tirth sahu, jap, tap, koithi, (2)
    Gayaa na paap maaraa re, sivaay lohithi.

3     Jo bhaalu hu bhumandale, na koi tu samaan, (2)
    Tu priti che, tu priti che, didho te taaro praan.

This song has been viewed 230 times.
Song added on : 11/26/2020

રે સોનાથી કે રૂપાથી બચાવિયા ન તેં

૧     રે સોનાથી કે રૂપાથી બચાવિયા ન તેં, (૨)
        હું પાપી માટે તેં રુધિર વહેવડાવ્યું છે. (૨)

ટેક :  જય, જય, જય, જય, પ્રભુ ઈસુ, ઓ ત્રાતા પ્રીતિમાન, (૨)
         બચાવ્યો પાપી આત્મા મુજ, થંભે આપી નિજ પ્રાણ.

૨     રે સ્નાન, ને દાન, ને તીર્થ સહુ, જપ, તપ, કોઈથી, (૨)
    ગયાં ન પાપ મારાં રે, સિવાય લોહીથી.

૩     જો ભાળું હું ભૂમંડળે, ન કોઈ તું સમાન, (૨)
    તું પ્રીતિ છે, તું પ્રીતિ છે, દીધો તેં તારો પ્રાણ.

Songs trending Today
Views
Suno das hajar vina par swarge devani tuti gay
સુણો દસ હજાર વીણા પર સ્વર્ગે દેવની તુતિ ગાય
8
Gao gao jay geet gao motethi tali padi gao
ગાઓ ગાઓ જય ગીત ગાઓ મોટેથી તાળી પાડી ગાાઓ
8
Bhajan sewa Sewa karva aaviya
ભજનસેવા સેવા કરવા આવિયા
7
Bahu dur ek lilo dungar che ek shaherana kotani baa'r
બહુ દૂર એક લીલો ડુંગર છે એક શહેરના કોટની બા'ર
7
Prabhu Isu sarvno rakhwad chahe akha jagna bad
પ્રભુ ઈસુ સર્વનો રખવાળ ચાહે આખા જગનાં બાળ
7
Hey prabhu mara taranhara bhulu na tuj dukh swami amara Hey prabhu
હે પ્રભુ મારા તારણહારા ભૂલું ન તુજ દુ:ખ સ્વામી અમારા.હે પ્રભુ
6
Gagane vadad dariye vahano thodi var janay
ગગને વાદળ દરિયે વહાણો થોડી વાર જણાય
6
Dash kumarikao nikadi gai varane madava bar
દશ કુમારિકાઓ નીકળી ગઈ વરને મળવા બા'ર
6
Isu chahe che jagatna chokrane
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને
6
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
6



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙