Vaadhe prem paraspar evo re lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Vaadhe prem paraspar evo re,
Jaane ek ja ang hoy teo re,
Anyoanya rahe sahakaari.
Vadhoovar.
2 Riddhi, siddhi, subuddhi deje re,
Sada emani sange raheje re,
Deje deerghaayushy vadhaari.
Vadhoovar.
3 Navadanpati navajeevan maane re,
Nij ghar svargasam ajavaale re,
Bane aadarshamay naranaari.
Vadhoovar.
4 Shubh lagn tana shubh kaame re,
Mali sakal sabha aa thaame re,
Aashishavrashti tun kar aa vaari.
Vadhoovar.
વાધે પ્રેમ પરસ્પર એવો રે
૧ વાધે પ્રેમ પરસ્પર એવો રે,
જાણે એક જ અંગ હોય તેઓ રે,
અન્યોઅન્ય રહે સહકારી.
વધૂવર.
૨ રિદ્ધિ, સિદ્ધિ, સુબુદ્ધિ દેજે રે,
સદા એમની સંગે રહેજે રે,
દેજે દીર્ઘાયુષ્ય વધારી.
વધૂવર.
૩ નવદંપતી નવજીવન માણે રે,
નિજ ઘર સ્વર્ગસમ અજવાળે રે,
બને આદર્શમય નરનારી.
વધૂવર.
૪ શુભ લગ્ન તણા શુભ કામે રે,
મળી સકળ સભા આ ઠામે રે,
આશિષવૃષ્ટિ તું કર આ વારી.
વધૂવર.
Higly Rated Songs | Rating | Votes |
---|