Sajo kare dhany te nam Kirti phelavu sarv tham lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1     Saajo kare, dhany te naam ! Kirti phelaavun sarv thaam,
    Bhayankar rog kidho che door, prabhu muj dukhtaade jarur.

     Saajo kare, saajo kare, daivi bade saajo kare;
    Gaalile rogo mataadnaar, haal pida maari che taadnaar.

2     Vishwaasthi maandgee par che jeet, Isunenu vachan maanu nit,
    Upajaae aasha maare chitt, dev sanjeev kare che khachit.

This song has been viewed 213 times.
Song added on : 3/1/2021

સાજો કરે ધન્ય તે નામ કીર્તિ ફેલાવું સર્વ ઠામ

૧     સાજો કરે, ધન્ય તે નામ ! કીર્તિ ફેલાવું સર્વ ઠામ,
    ભયંકર રોગ કીધો છે દૂર, પ્રભુ મુજ દુ:ખ ટાળે જરૂર.

     સાજો કરે, સાજો કરે, દૈવી બળે સાજો કરે;
    ગાલીલે રોગો મટાડનાર, હાલ પીડા મારી છે ટાળનાર.

૨     વિશ્વાસથી માંદગી પર છે જીત, ઈસુનું વચન માનું નિત,
    ઉપજાવે આશા મારે ચિત્ત, દેવ સજીવ કરે છે ખચીત.

Songs trending Today
Views
Suno das hajar vina par swarge devani tuti gay
સુણો દસ હજાર વીણા પર સ્વર્ગે દેવની તુતિ ગાય
8
Gao gao jay geet gao motethi tali padi gao
ગાઓ ગાઓ જય ગીત ગાઓ મોટેથી તાળી પાડી ગાાઓ
8
Bhajan sewa Sewa karva aaviya
ભજનસેવા સેવા કરવા આવિયા
7
Bahu dur ek lilo dungar che ek shaherana kotani baa'r
બહુ દૂર એક લીલો ડુંગર છે એક શહેરના કોટની બા'ર
7
Prabhu Isu sarvno rakhwad chahe akha jagna bad
પ્રભુ ઈસુ સર્વનો રખવાળ ચાહે આખા જગનાં બાળ
7
Hey prabhu mara taranhara bhulu na tuj dukh swami amara Hey prabhu
હે પ્રભુ મારા તારણહારા ભૂલું ન તુજ દુ:ખ સ્વામી અમારા.હે પ્રભુ
6
Gagane vadad dariye vahano thodi var janay
ગગને વાદળ દરિયે વહાણો થોડી વાર જણાય
6
Dash kumarikao nikadi gai varane madava bar
દશ કુમારિકાઓ નીકળી ગઈ વરને મળવા બા'ર
6
Isu chahe che jagatna chokrane
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને
6
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
6



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙