Raja Tara Mahelma Rat Divas Hun Betho Rahun lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

    Raja Tara Mahelma
    Rat Divas Hun Betho Rahun
    Stutima Hun Anand Karun Chhun
    Dukh Badhu Bhuli Javu

        Aradhana… Aaradhana…
        Abba Pita … Tamne Male

1.    Mara Bal, Mara Gadh
        Aaradhana Ho Tamari
        Mara Sharan, Maro Aadhar
        Aaradhana Ho Tamari    (Aaradhana…)

2.    Pavitra Karnar Yahovah Makadhish
        Aaradhana Ho Tamari
        Sarjanhar Yahovah Hussen
        Aaradhana Ho Tamari        (Aaradhana…)

3.    Sarv Vyapak Yahovah Elohim
        Aaradhana Ho Tamari
        Amaru Nyaypanu Yahovah Sidhkenu
        Aaradhana Ho Tamari        (Aaradhana…)

4.    Param Pradhan Sauthi Mahaan
        Aaradhana Ho Tamari
        Chhodavnar Bachavnar
        Aaradhana Ho Tamari        (Aaradhana…)

This song has been viewed 167 times.
Song added on : 6/24/2021

રાજા તારા મહેલમાં રાતદિવસ હું બેઠો રહું

    રાજા તારા મહેલમાં
    રાતદિવસ હું બેઠો રહું
    સ્તુતિમાં હું આનંદ કરું છું
    દુઃખ બધુ ભૂલી જાઉં

           આરાધના... આરાધના
                 અબ્બા પિતા .... તમને મળે


1.     મારા બળ, મારા ગઢ
        આરાધના હો તમારી
        મારા શરણ, મારો આધાર
        આરાધના હો તમારી       (આરાધના...)


2.     પવિત્ર કરનાર યહોવા મકાધિસ
        આરાધના હો તમારી
        સરજનહાર યહોવા હુસેન
        આરાધના હો તમારી     (આરાધના...)


3.     સર્વ વ્યાપક યહોવા એલોહિમ
        આરાધના હો તમારી
        અમારું ન્યાયીપણુ યહોવા સીઠકેણુ
        આરાધના હો તમારી        (આરાધના....)


4.     પરમ પ્રધાન સૌથી મહાન
        આરાધના હો તમારી
        છોડાવનાર બચાવનાર
        આરાધના હો તમારી          (આરાધના...)

Songs trending Today
Views
Suno das hajar vina par swarge devani tuti gay
સુણો દસ હજાર વીણા પર સ્વર્ગે દેવની તુતિ ગાય
8
Gao gao jay geet gao motethi tali padi gao
ગાઓ ગાઓ જય ગીત ગાઓ મોટેથી તાળી પાડી ગાાઓ
8
Bhajan sewa Sewa karva aaviya
ભજનસેવા સેવા કરવા આવિયા
7
Bahu dur ek lilo dungar che ek shaherana kotani baa'r
બહુ દૂર એક લીલો ડુંગર છે એક શહેરના કોટની બા'ર
7
Prabhu Isu sarvno rakhwad chahe akha jagna bad
પ્રભુ ઈસુ સર્વનો રખવાળ ચાહે આખા જગનાં બાળ
7
Hey prabhu mara taranhara bhulu na tuj dukh swami amara Hey prabhu
હે પ્રભુ મારા તારણહારા ભૂલું ન તુજ દુ:ખ સ્વામી અમારા.હે પ્રભુ
6
Gagane vadad dariye vahano thodi var janay
ગગને વાદળ દરિયે વહાણો થોડી વાર જણાય
6
Dash kumarikao nikadi gai varane madava bar
દશ કુમારિકાઓ નીકળી ગઈ વરને મળવા બા'ર
6
Isu chahe che jagatna chokrane
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને
6
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
6



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙