Purv dishathi magiyo avya shubh shubh arpano laine re lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Poorv dishaathi maageeo aavya shubhashubh arpano laeene re;
    Kanchan, bol ne lobaan arpya traataani paase jaeene re. Poorv.

2     He prabhu, amo arpano laeene, aaveeye paase taari re;
    Tan, man, dhananu arpan kareeye, leje, prabhu, tu sveekaari re. Poorv.

3     Am haiyaanu arpan kareeye, karaje tu temaa vaaso re;
    Haath ane pag arpeeye tujane, ganaje tu taara daaso re. Poorv.

4     Jeebh tanu am arpan karta stuti kareeye taari re;
    Stuti karanti aa jeebh amaari leje, prabhu, tu sveekaari re. Poorv.

5     Aankho tanu am arpan kareeye lekhone vaanchava kaaje re;
    Buddhi ane sahu shakti to daeeye arpan karataa aaje re. Poorv.

6     Karuna kareene o traata, amaara arpan leje sveekaari re;
    Arpano tu vaaparaje, svaami, sevaamaa taari saari re. Poorv.

This song has been viewed 197 times.
Song added on : 2/12/2021

પૂર્વ દિશાથી માગીઓ આવ્યા શુભશુભ અર્પણો લઈને રે

૧ પૂર્વ દિશાથી માગીઓ આવ્યા શુભશુભ અર્પણો લઈને રે;
    કંચન, બોળ ને લોબાન અર્પ્યા ત્રાતાની પાસે જઈને રે. પૂર્વ.

૨     હે પ્રભુ, અમો અર્પણો લઈને, આવીએ પાસે તારી રે;
    તન, મન, ધનનું અર્પણ કરીએ, લેજે, પ્રભુ, તું સ્વીકારી રે. પૂર્વ.

૩     અમ હૈયાનું અર્પણ કરીએ, કરજે તું તેમાં વાસો રે;
    હાથ અને પગ અર્પીએ તુજને, ગણજે તું તારા દાસો રે. પૂર્વ.

૪     જીભ તણું અમ અર્પણ કરતા સ્તુતિ કરીએ તારી રે;
    સ્તુતિ કરંતી આ જીભ અમારી લેજે, પ્રભુ, તુ સ્વીકારી રે. પૂર્વ.

૫     આંખો તણું અમ અર્પણ કરીએ લેખોને વાંચવા કાજે રે;
    બુદ્ધિ અને સહુ શક્તિ તો દઈએ અર્પણ કરતાં આજે રે. પૂર્વ.

૬     કરુણા કરીને ઓ ત્રાતા, અમારા અર્પણ લેજે સ્વીકારી રે;
    અર્પણો તું વાપરજે, સ્વામી, સેવામાં તારી સારી રે. પૂર્વ.

Songs trending Today
Views
Suno das hajar vina par swarge devani tuti gay
સુણો દસ હજાર વીણા પર સ્વર્ગે દેવની તુતિ ગાય
8
Gao gao jay geet gao motethi tali padi gao
ગાઓ ગાઓ જય ગીત ગાઓ મોટેથી તાળી પાડી ગાાઓ
8
Prabhu Isu sarvno rakhwad chahe akha jagna bad
પ્રભુ ઈસુ સર્વનો રખવાળ ચાહે આખા જગનાં બાળ
7
Bhajan sewa Sewa karva aaviya
ભજનસેવા સેવા કરવા આવિયા
7
Bahu dur ek lilo dungar che ek shaherana kotani baa'r
બહુ દૂર એક લીલો ડુંગર છે એક શહેરના કોટની બા'ર
7
Hey prabhu mara taranhara bhulu na tuj dukh swami amara Hey prabhu
હે પ્રભુ મારા તારણહારા ભૂલું ન તુજ દુ:ખ સ્વામી અમારા.હે પ્રભુ
6
Gagane vadad dariye vahano thodi var janay
ગગને વાદળ દરિયે વહાણો થોડી વાર જણાય
6
Dash kumarikao nikadi gai varane madava bar
દશ કુમારિકાઓ નીકળી ગઈ વરને મળવા બા'ર
6
Isu chahe che jagatna chokrane
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને
6
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
6



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙