Punyadaata tani aan booji tamo buddhi ne prem ne beek raakho. lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

Tek : Punyadaata tani aan booji tamo, buddhi ne prem ne beek raakho.


1  Kaamna velana kaaj poora thaya, vaar vishraamano aaj jaano;
    Aav, re jeev, sau harshthi shaanti lo, dhanya dahaada tanu daan maano.Punya.

2  Param bhoopaalne bhaavthi poojata, srushtina kaaryani sujh raakho;
    Shaastrana granthama vaat juni navi sunata swarg swaad chaakho.Punya.

3  Traan Isu tanu dhirthi dhaarata, lok raksha tanu gyaan paamo;
    Swargni suchana dhyaanama dhaarata, bhaavthi jaanjo shresth kaamo.Punya.

4  Krutya chokha kari, saukhya saachu saji, shuddh aanandma aaj vito;
    Vaanchata, shodhata, swargnu shikhiae, harshthi gaaiae dharmagito.Punya.


5  Khristni khyaati to kirtne kaadhata, punyana maargna gaan gaao;
    Devna daanno arth pooro kari, uchch dhaame java siddh thaao.Punya.

This song has been viewed 191 times.
Song added on : 10/23/2020

પુણ્ યદાતા તણી આણ બૂજી તમો

ટેક : પુણ્ યદાતા તણી આણ બૂજી તમો, બુદ્ધિ ને પ્રેમ ને બીક રાકો.


૧ કામના વેળનાં કાજ પૂરાં થયાં, વાર વિશ્રામનો આજ જાણો;
    આવ, રે જીવ, સૌ હર્ષથી શાંતિ લો, ધન્ય દહાડા તણું દાન માનો.પુણ્ય.

૨ પરમ ભૂપાળને ભાવથી પૂજતાં, સૃષ્ટિના કાર્યની સૂઝ રાખો;
    શાસ્ત્રના ગ્રન્થમાં વાત જૂની નવી સુણતાં સ્વર્ગ ના સ્વાદ ચાખો.પુણ્ય.

૩ ત્રાણ ઈસુ તણું ધીરથી ધારતાં, લોક રક્ષા તણું જ્ઞાન પામો;
    સ્વર્ગની સૂચના ધ્યાનમાં ધારતાં, ભાવથી જાણજો શ્રેષ્ઠ કામો.પુણ્ય.

૪ કૃત્ય ચોખાં કરી, સૌખ્ય સાચું સજી, શુદ્ધ આનંદમાં આજ વીતો;
    વાંચતાં, શોધતાં, સ્વર્ગનું શીખીએ, હર્ષથી ગાઈએ ધર્મગીતો.પુણ્ય.

૫ ખ્રિસ્તની ખ્યાતિ તો કીર્તને કાઢતાં, પુણ્યના માર્ગનાં ગાન ગાઓ;
    દેવનાં દાનનો અર્થ પૂરો કરી, ઉચ્ચ ધામે જવા સિદ્ધ થાઓ.પુણ્ય.

Songs trending Today
Views
Suno das hajar vina par swarge devani tuti gay
સુણો દસ હજાર વીણા પર સ્વર્ગે દેવની તુતિ ગાય
8
Gao gao jay geet gao motethi tali padi gao
ગાઓ ગાઓ જય ગીત ગાઓ મોટેથી તાળી પાડી ગાાઓ
8
Prabhu Isu sarvno rakhwad chahe akha jagna bad
પ્રભુ ઈસુ સર્વનો રખવાળ ચાહે આખા જગનાં બાળ
7
Bhajan sewa Sewa karva aaviya
ભજનસેવા સેવા કરવા આવિયા
7
Bahu dur ek lilo dungar che ek shaherana kotani baa'r
બહુ દૂર એક લીલો ડુંગર છે એક શહેરના કોટની બા'ર
7
Hey prabhu mara taranhara bhulu na tuj dukh swami amara Hey prabhu
હે પ્રભુ મારા તારણહારા ભૂલું ન તુજ દુ:ખ સ્વામી અમારા.હે પ્રભુ
6
Gagane vadad dariye vahano thodi var janay
ગગને વાદળ દરિયે વહાણો થોડી વાર જણાય
6
Dash kumarikao nikadi gai varane madava bar
દશ કુમારિકાઓ નીકળી ગઈ વરને મળવા બા'ર
6
Isu chahe che jagatna chokrane
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને
6
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
6



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙