Pavitra, pavitra, pavitra, yahova, namo srushti saari kare tuj seva lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Pavitra, pavitra, pavitra, yahova,     namo srushti saari kare tuj seva,
    Karubimana gaan gaaje sunade,     saraafim stuti kare uchch saade.

2  Pavitra, pavitra, pavitra, yahova,     dhari janm aavyo kari shreshth seva,
    Sahi stambh bhaare, haryaa paap mara,     bhaju devputra tane, taaranaara.

3  Pavitra, pavitra, pavitra, yahova,     amo sang re'je sada, he shubhaatma,
    Thaje bhomiyo vaatma, naath pyaara,     amone sada satyama doranaara.

4  Pavitra, pavitra, pavitra, yahova, pita,     putra, aatma mali aek deva,
    Dayaavaan che tu anadi, ananta,     namu daas hoon sarvda gun gaata.

This song has been viewed 247 times.
Song added on : 10/23/2020

પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા નમે સૃષ્ટિ સારી કરે તુજ સેવા,

૧ પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા,     નમે સૃષ્ટિ સારી કરે તુજ સેવા,
    કરૂબીમનાં ગાન ગાજે સુનાદે,     સરાફીમ સ્તુતિ કરે ઉચ્ચ સાદે.

૨ પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા,     ધરી જન્મ આવ્યો કરી શ્રેષ્ઠ સેવા,
    સહી સ્તંભ ભારે, હર્યાં પાપ મારાં,     ભજું, દેવપુત્ર તને, તારનારા.

૩ પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા,     અમો સંગ રે'જે સદા, હે શુભાત્મા,
    થજે ભોમિયો વાટમાં, નાથ પ્યારા,     અમોને સદા સત્યમાં દોરનારા.

૪ પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા, પિતા,     પુત્ર, આત્મા મળી એક દેવા,
   દયાવાન છે તું અનાદિ, અનંતા,     નમું દાસ હું સર્વદા ગુણ ગાતાં.

Songs trending Today
Views
Suno das hajar vina par swarge devani tuti gay
સુણો દસ હજાર વીણા પર સ્વર્ગે દેવની તુતિ ગાય
8
Gao gao jay geet gao motethi tali padi gao
ગાઓ ગાઓ જય ગીત ગાઓ મોટેથી તાળી પાડી ગાાઓ
8
Prabhu Isu sarvno rakhwad chahe akha jagna bad
પ્રભુ ઈસુ સર્વનો રખવાળ ચાહે આખા જગનાં બાળ
7
Bhajan sewa Sewa karva aaviya
ભજનસેવા સેવા કરવા આવિયા
7
Bahu dur ek lilo dungar che ek shaherana kotani baa'r
બહુ દૂર એક લીલો ડુંગર છે એક શહેરના કોટની બા'ર
7
Hey prabhu mara taranhara bhulu na tuj dukh swami amara Hey prabhu
હે પ્રભુ મારા તારણહારા ભૂલું ન તુજ દુ:ખ સ્વામી અમારા.હે પ્રભુ
6
Gagane vadad dariye vahano thodi var janay
ગગને વાદળ દરિયે વહાણો થોડી વાર જણાય
6
Dash kumarikao nikadi gai varane madava bar
દશ કુમારિકાઓ નીકળી ગઈ વરને મળવા બા'ર
6
Isu chahe che jagatna chokrane
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને
6
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
6



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙