Navale varase divase divase vibhu lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Navale varase divase divase, vibhu ! De bal jeevanamaan atishe;
    Kar jaan khari tuj satya vishe, muj aatma sada tujamaan vikase.

2     Manamaan, tanamaan, muj vartanamaan, bhaar bhakit rahe ras jeevanamaan;
    Tav saty, daya, shuddhata, samata, dhanavaan thava bhar e ja mata.

3     Paritaap badha dilane damata, haraje hararoj dhari mamata;
    Kar vaas hrade ur aash phale, tav premal geet gavaay bale.

This song has been viewed 231 times.
Song added on : 3/4/2021

નવલે વરસે દિવસે દિવસે વિભુ

૧  નવલે વરસે દિવસે દિવસે, વિભુ ! દે બળ જીવનમાં અતિશે;
    કર જાણ ખરી તુજ સત્ય વિષે, મુજ આત્મા સદા તુજમાં વિકસે.

૨     મનમાં, તનમાં, મુજ વર્તનમાં, ભર ભક્તિ રહે રસ જીવનમાં;
    તવ સત્ય, દયા, શુદ્ધતા, સમતા, ધનવાન થવા ભર એ જ મતા.

૩     પરિતાપ બધા દિલને દમતા, હરજે હરરોજ ધરી મમતા;
    કર વાસ હ્રદે ઉર આશ ફળે, તવ પ્રેમલ ગીત ગવાય બળે.

Songs trending Today
Views
Suno das hajar vina par swarge devani tuti gay
સુણો દસ હજાર વીણા પર સ્વર્ગે દેવની તુતિ ગાય
8
Gao gao jay geet gao motethi tali padi gao
ગાઓ ગાઓ જય ગીત ગાઓ મોટેથી તાળી પાડી ગાાઓ
8
Bhajan sewa Sewa karva aaviya
ભજનસેવા સેવા કરવા આવિયા
7
Bahu dur ek lilo dungar che ek shaherana kotani baa'r
બહુ દૂર એક લીલો ડુંગર છે એક શહેરના કોટની બા'ર
7
Prabhu Isu sarvno rakhwad chahe akha jagna bad
પ્રભુ ઈસુ સર્વનો રખવાળ ચાહે આખા જગનાં બાળ
7
Hey prabhu mara taranhara bhulu na tuj dukh swami amara Hey prabhu
હે પ્રભુ મારા તારણહારા ભૂલું ન તુજ દુ:ખ સ્વામી અમારા.હે પ્રભુ
6
Gagane vadad dariye vahano thodi var janay
ગગને વાદળ દરિયે વહાણો થોડી વાર જણાય
6
Dash kumarikao nikadi gai varane madava bar
દશ કુમારિકાઓ નીકળી ગઈ વરને મળવા બા'ર
6
Isu chahe che jagatna chokrane
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને
6
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
6



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙