Nana haatho shun kare rijhavava swargi baap lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Naana haatho shun kare reejhavava swargi baap ?
    Deenone dai shake sahaay, haathothi evi seva thaay,
    Prabhu, e krupa aap.

2     Naana hotho shun kare reejhavava svargi baap ?
    Stuti ne praarthana thai shake, maayaalu vaato kahi shake,
    Prabhu, e krupa aap.

3     Naana hotho shun kare reejhavava svargi baap ?
    Te vaanche vaato devatani ne taake svargani bhani,
    Prabhu, e krupa aap.

4     Naanun haiyun shun kare reejhavava svargi baap ?
    Prabhu, tun aatma aap amane, ke chaaheeye pita, tujane,
    Prabhu, e krupa aap.

This song has been viewed 221 times.
Song added on : 3/5/2021

નાના હાથો શું કરે રીઝવવા સ્વર્ગી બાપ

૧  નાના હાથો શું કરે રીઝવવા સ્વર્ગી બાપ ?
    દીનોને દઈ શકે સહાય, હાથોથી એવી સેવા થાય,
    પ્રભુ, એ કૃપા આપ.

૨     નાના હોઠો શું કરે રીઝવવા સ્વર્ગી બાપ ?
    સ્તુતિ ને પ્રાર્થના થઈ શકે, માયાળુ વાતો કહી શકે,
    પ્રભુ, એ કૃપા આપ.

૩     નાના હોઠો શું કરે રીઝવવા સ્વર્ગી બાપ ?
    તે વાંચે વાતો દેવતણી ને તાકે સ્વર્ગની ભણી,
    પ્રભુ, એ કૃપા આપ.

૪     નાનું હૈયું શું કરે રીઝવવા સ્વર્ગી બાપ ?
    પ્રભુ, તું આત્મા આપ અમને, કે ચાહીએ પિતા, તુજને,
    પ્રભુ, એ કૃપા આપ.

Songs trending Today
Views
Suno das hajar vina par swarge devani tuti gay
સુણો દસ હજાર વીણા પર સ્વર્ગે દેવની તુતિ ગાય
8
Gao gao jay geet gao motethi tali padi gao
ગાઓ ગાઓ જય ગીત ગાઓ મોટેથી તાળી પાડી ગાાઓ
8
Bhajan sewa Sewa karva aaviya
ભજનસેવા સેવા કરવા આવિયા
7
Bahu dur ek lilo dungar che ek shaherana kotani baa'r
બહુ દૂર એક લીલો ડુંગર છે એક શહેરના કોટની બા'ર
7
Prabhu Isu sarvno rakhwad chahe akha jagna bad
પ્રભુ ઈસુ સર્વનો રખવાળ ચાહે આખા જગનાં બાળ
7
Hey prabhu mara taranhara bhulu na tuj dukh swami amara Hey prabhu
હે પ્રભુ મારા તારણહારા ભૂલું ન તુજ દુ:ખ સ્વામી અમારા.હે પ્રભુ
6
Gagane vadad dariye vahano thodi var janay
ગગને વાદળ દરિયે વહાણો થોડી વાર જણાય
6
Dash kumarikao nikadi gai varane madava bar
દશ કુમારિકાઓ નીકળી ગઈ વરને મળવા બા'ર
6
Isu chahe che jagatna chokrane
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને
6
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
6



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙