Maro Jiv Yahovahno Aabhar Mano Maro Aatma Yahovahni Stuti Karo lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

     Maro Jiv Yahovahno Aabhar Mano
     Maro Aatma Yahovahni Stuti Karo

       Te Karela Sarva Upkaro Tu
       Koi Divas Bhulta Nahi
       Kadi Samay Bhulta Nahi

1. Aapradho Pura Maf Kare Chhe
        Sarva Rogo Te Matade Chhe

2. Nashna Khadamanthi Chhodave Chhe
        Rahemno Mungat Paherave Chhe

3. Zindagina Sarva Divso Paryant
        Bhalaithi Bharpur Karshe

4. Yahovah Dayalu Karunalu Chhe
        Krupa Karvama Moto Chhe

5. Yahovah Sada Dhamki Karshe Nahi
        Sarvakaal Kop Rakhshe Nahi
 
6. Aapnu Bhandharan Jane Chhe
        Dhulna Chhiae Te Sambhare Chhe

 

This song has been viewed 262 times.
Song added on : 6/24/2021

મારો જીવ યહોવાનો આભાર માનો મારો આત્મા યહોવાની સ્તુતિ કરો

        મારો જીવ યહોવાનો આભાર માનો
        મારો આત્મા યહોવાની સ્તુતિ કરો

        તે કરેલા સર્વ ઉપકારો તું
        કોઈ દિવસ ભુલતાં નહિ
        કદી સમય ભુલતાં નહિ

1. અપરાધો પૂરા માફ કરે છે
        સર્વ રોગો તે મટાડે છે                       (તે કરેલા...)

2. નાશના ખાડામાંથી છોડાવે છે
        રહેમનો મુગટ પહેરાવે છે                    (તે કરેલા...)

3. જિંદગીના સર્વ દિવસો પર્યંત
        ભલાઇથી ભરપૂર કરશે                      (તે કરેલા...)

4. યહોવા દયાળું કરૂણાળું છે
        કૃપા કરવામાં મોટો છે                       (તે કરેલા...)

5. યહોવા સદા ધમકી કરશે નહિ
        સર્વકાળ કોપ રાખશે નહિ                    (તે કરેલા...)

6. આપણું બંધારણ જાણે છે
        ધૂળના છીએ તે સંભારે છે                   (તે કરેલા...)

Songs trending Today
Views
Suno das hajar vina par swarge devani tuti gay
સુણો દસ હજાર વીણા પર સ્વર્ગે દેવની તુતિ ગાય
8
Gao gao jay geet gao motethi tali padi gao
ગાઓ ગાઓ જય ગીત ગાઓ મોટેથી તાળી પાડી ગાાઓ
8
Prabhu Isu sarvno rakhwad chahe akha jagna bad
પ્રભુ ઈસુ સર્વનો રખવાળ ચાહે આખા જગનાં બાળ
7
Bhajan sewa Sewa karva aaviya
ભજનસેવા સેવા કરવા આવિયા
7
Bahu dur ek lilo dungar che ek shaherana kotani baa'r
બહુ દૂર એક લીલો ડુંગર છે એક શહેરના કોટની બા'ર
7
Hey prabhu mara taranhara bhulu na tuj dukh swami amara Hey prabhu
હે પ્રભુ મારા તારણહારા ભૂલું ન તુજ દુ:ખ સ્વામી અમારા.હે પ્રભુ
6
Gagane vadad dariye vahano thodi var janay
ગગને વાદળ દરિયે વહાણો થોડી વાર જણાય
6
Dash kumarikao nikadi gai varane madava bar
દશ કુમારિકાઓ નીકળી ગઈ વરને મળવા બા'ર
6
Isu chahe che jagatna chokrane
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને
6
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
6



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙