Mara, he aatma lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

 Tek:     Mara, he aatma,     stawano ishna nishdin ga,
    Antar satthi mara,     naam pavitra tenu tu ga...


1     Bhul ma sau ishna upkaro,     paponi mafi saghali paamyo,
    Vyadhi-upadhi sarva mitawe,     nashthi jivne kshem bachave


2     Krupa ne rahem tano mugat jo,     shir par tara te ja to dharto,
    Vana uttamthi mukh tav bharto,     garud balo sam jivan karto.

This song has been viewed 189 times.
Song added on : 10/20/2020

મારા, હે આત્મા

ટેક :     મારા, હે આત્મા,     સ્તવનો ઈશનાં નિશદિન ગા,
    અંતર સતથી મારા,     નામ પવિત્ર તેનું તું ગા....


૧     ભૂલ મા સૌ ઈશના ઉપકારો,     પાપોની માફી સઘળી પામ્યો,
    વ્યાધિ- ઉપાધિ સર્વ મિટાવે,     નાશથી જીવને ક્ષેમ બચાવે.


૨     ક્ર્ર્પા ને રહેમ તણો મુગટ જો,     શિર પર તારા તે જ તો ધરતો,
    વાનાં ઉત્તમથી મુખ તવ ભરતો,     ગરુડ બળો સમ જીવન કરતો.

Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙