Kshanik jine akshay jhalu avinasheni asha palu lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Kshanik jeene akshay jhaalu, avinaasheeni aasha paalu,
    Paar javaane maarge chaalu; muj vishvaas vadhaar, pitaaji.

2     Tuj panthe hu chaali jaau, tuj paase hu raheva aavu,
    Upar jai vasavaanu chaahu; muj vishvaas vadhaar, pitaaji.

3     Jyaare sahu andhaaru bhaase, klesh vipatti badhe thaashe,
    Oth kadi na dekhu paase; muj vishvaas vadhaar, pitaaji.

4     Aakaashi ajavaalu maangu, laukik andhaaru hu tyaagu,
    Din par chet thaeene jaagu; muj vishvaas vadhaar, pitaaji.

5     Sandhu avalu pharashe jyaare, bojo maathe padashe bhaare,
    Taaro prem na bhoolun tyaare; muj vishvaas vadhaar, pitaaji.

6     Jyaare veri sarv lade chhe, chogamthi vikaraal chadhe chhe,
    Joddhaanu bahu rakt pade chhe; muj vishvaas vadhaar, pitaaji.

7     Ghor bhayaanak aandhi oothe, jalathalanaa shubh bandhan chhoote,
    Bachavaani bahu aasha khoote; muj vishvaas vadhaar, pitaaji.

8     Jo paraloke mitro jaashe, vahaalaan sarv vijogaa thaashe,
    Maare vasavu ekalavaase; muj vishvaas vadhaar, pitaaji.

9     Najare je nahi te hu bhaalu, paase ja nahi te hu paalu,
    Haathe je nahi te hu jhaalu; muj vishvaas vadhaar, pitaaji.

10     Jyaa lag sharat badhi thai raheshe, aakaashe muj aatma pese,
    Taaj achal tyaa shir par bese; muj vishvaas vadhaar, pitaaji.

11     Mujamaa nit anand karaavo, ur vishe tuj shaanti bharaavo,
    Dridh man aapi dheer dharaavo; muj vishvaas vadhaar, pitaaji.

This song has been viewed 246 times.
Song added on : 2/12/2021

ક્ષણિક જીને અક્ષય ઝાલું અવિનાશીની આશા પાળું

૧ ક્ષણિક જીને અક્ષય ઝાલું, અવિનાશીની આશા પાળું,
    પાર જવાને માર્ગે ચાલું; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.

૨     તુજ પંથે હું ચાલી જાઉં, તુજ પાસે હું રહેવા આવું,
    ઉપર જઈ વસવાનું ચાહુ; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.

૩     જ્યારે સહુ અંધારું ભાસે, ક્લેશ વિપત્તિ બધે થાશે,
    ઓથ કદી ના દેખું પાસે; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.

૪     આકાશી અજવાળું માગું, લૌકિક અંધારું હું ત્યાગું,
    દિન પર ચેત થઈને જાગું; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.

૫     સંધું અવળું ફરશે જ્યારે, બોજો માથે પડશે ભારે,
    તારો પ્રેમ ન ભૂલું ત્યારે; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.

૬     જ્યારે વેરી સર્વ લડે છે, ચોગમથી વિકરાળ ચઢે છે,
    જોદ્ધાનું બહુ રક્ત પડે છે; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.

૭     ઘોર ભયાનક આંધી ઊઠે, જળથળનાં શુભ બંધન છૂટે,
    બચવાની બહુ આશા ખૂટે; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.

૮     જો પરલોકે મિત્રો જાશે, વહાલાં સર્વ વિજોગાં થાશે,
    મારે વસવુ એકલવાસે; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.

૯     નજરે જે નહિ તે હું ભાળું, પાસે જ નહિ તે હું પાળું,
    હાથે જે નહિ તે હું ઝાલું; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.

૧૦     જ્યાં લગ શરત બધી થઈ રહેશે, આકાશે મુજ આત્મા પેસે,
    તાજ અચળ ત્યાં શિર પર બેસે; મુજ વિશ્વાસ વધારે, પિતાજી.

૧૧     મુજમાં નિત આનંદ કરાવો, ઉર વિષે તુજ શાંતિ ભરાવો,
    દઢ મન આપી ધીર ધરાવો; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.

Songs trending Today
Views
Suno das hajar vina par swarge devani tuti gay
સુણો દસ હજાર વીણા પર સ્વર્ગે દેવની તુતિ ગાય
8
Gao gao jay geet gao motethi tali padi gao
ગાઓ ગાઓ જય ગીત ગાઓ મોટેથી તાળી પાડી ગાાઓ
8
Prabhu Isu sarvno rakhwad chahe akha jagna bad
પ્રભુ ઈસુ સર્વનો રખવાળ ચાહે આખા જગનાં બાળ
7
Bhajan sewa Sewa karva aaviya
ભજનસેવા સેવા કરવા આવિયા
7
Bahu dur ek lilo dungar che ek shaherana kotani baa'r
બહુ દૂર એક લીલો ડુંગર છે એક શહેરના કોટની બા'ર
7
Hey prabhu mara taranhara bhulu na tuj dukh swami amara Hey prabhu
હે પ્રભુ મારા તારણહારા ભૂલું ન તુજ દુ:ખ સ્વામી અમારા.હે પ્રભુ
6
Gagane vadad dariye vahano thodi var janay
ગગને વાદળ દરિયે વહાણો થોડી વાર જણાય
6
Dash kumarikao nikadi gai varane madava bar
દશ કુમારિકાઓ નીકળી ગઈ વરને મળવા બા'ર
6
Isu chahe che jagatna chokrane
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને
6
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
6



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙