Jo Ishvar ghar na bandhe to mithya shram le ghar karanar lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Jo Ishvar ghar na baandhe to mithya shram le ghar karanaar;
    Jo prabhu purane rakshe nahi to vyarth ja jaage chokeedaar.

2     Ve'lun oothavun, modun soovun, dukhe khaavun e sau vyarth,
    Kaan ke prabhu nij va'laano jo oonghe topan saare arth.

3     Juo, prabhauye aapyun kevun baalakaroopi dhan moolavaan !
    Nishve baalo maabaaponaan tenun motun chhe pratidaan.

4     Yuvaasthaana sau putro, baanaavaleena baan samaan;
    Jeno bhaatho tethi bharelo dhanya khare te jan balavaan.

This song has been viewed 178 times.
Song added on : 3/4/2021

જો ઈશ્વર ઘર ના બાંધે તો મિથ્યા શ્રમ લે ઘર કરનાર

૧ જો ઈશ્વર ઘર ના બાંધે તો મિથ્યા શ્રમ લે ઘર કરનાર;
    જો પ્રભુ પુરને રક્ષે નહિ તો વ્યર્થ જ જાગે ચોકીદાર.

૨     વે'લું ઊઠવું, મોડું સૂવું, દુ:ખે ખાવું એ સૌ વ્યર્થ,
    કાં કે પ્રભુ નિજ વા'લાંઓ જો ઊંઘે તોપણ સારે અર્થ.

૩     જુઓ, પ્રભુએ આપ્યું કેવું બાળકરૂપી ધન મૂલવાન !
    નિશ્વે બાળો માબાપોનાં તેનું મોટું છે પ્રતિદાન.

૪     યુવાસ્થાના સૌ પુત્રો, બાણાવળીના બાણ સમાન;
    જેનો ભાથો તેથી ભરેલો ધન્ય ખરે તે જન બળવાન.

Songs trending Today
Views
Suno das hajar vina par swarge devani tuti gay
સુણો દસ હજાર વીણા પર સ્વર્ગે દેવની તુતિ ગાય
8
Gao gao jay geet gao motethi tali padi gao
ગાઓ ગાઓ જય ગીત ગાઓ મોટેથી તાળી પાડી ગાાઓ
8
Prabhu Isu sarvno rakhwad chahe akha jagna bad
પ્રભુ ઈસુ સર્વનો રખવાળ ચાહે આખા જગનાં બાળ
7
Bhajan sewa Sewa karva aaviya
ભજનસેવા સેવા કરવા આવિયા
7
Bahu dur ek lilo dungar che ek shaherana kotani baa'r
બહુ દૂર એક લીલો ડુંગર છે એક શહેરના કોટની બા'ર
7
Hey prabhu mara taranhara bhulu na tuj dukh swami amara Hey prabhu
હે પ્રભુ મારા તારણહારા ભૂલું ન તુજ દુ:ખ સ્વામી અમારા.હે પ્રભુ
6
Gagane vadad dariye vahano thodi var janay
ગગને વાદળ દરિયે વહાણો થોડી વાર જણાય
6
Dash kumarikao nikadi gai varane madava bar
દશ કુમારિકાઓ નીકળી ગઈ વરને મળવા બા'ર
6
Isu chahe che jagatna chokrane
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને
6
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
6



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙