Je hath purv shaktiman hato roge tana rog preme harato lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Je haath purv shaktimaan hato, rogee tana rog preme harato;
    He haaththi rog nivaaran che; te haath aevo j aaje pan che.

2     He haaththi aandhada joi shakya, loolaam harkhe koodata gher gaya,
    He haaththi rog nivaaran che; te haath aevo j aaje pan che;

3     He haaththi mrut jeevant thaya, je haaththi kusht rogo j gaya,
    He haaththi rog nivaaran che; te haath aevo j aaje pan che.

4     He haaththi taav ne dukhgaya, je haaththi kshudhit trupt thaya,
    He haaththi rog nivaaran che; te haath aevo j aaje pan che.

5     Re tej haathe sparsh tu karje, vyaadhi badha tu dayathi harje,
    Re tej haathe fari jeevan de; re te j haathe fari taaran de.

This song has been viewed 206 times.
Song added on : 3/1/2021

જે હાથ પૂર્વ શક્તિમાન હતો રોગી તણા રોગ પ્રેમે હરતો

૧ જે હાથ પૂર્વ શક્તિમાન હતો, રોગી તણા રોગ પ્રેમે હરતો;
    હે હાથથી રોગ નિવારણ છે; તે હાથ એવો જ આજે પણ છે.

૨     હે હાથથી આંધળાં જોઈ શક્યાં, લૂલાં હર્ખે કૂદતાં ઘેર ગયાં,
    હે હાથથી રોગ નિવારણ છે; તે હાથ એવો જ આજે પણ છે;

૩     હે હાથથી મૃત જીવંત થયાં, જે હાથથી કુષ્ટ રોગો જ ગયા,
    હે હાથથી રોગ નિવારણ છે; તે હાથ એવો જ આજે પણ છે.

૪     હે હાથથી તાવ ને દુ:ખ ગયાં, જે હાથથી ક્ષુધિત તૃપ્ત થયા,
    હે હાથથી રોગ નિવારણ છે; તે હાથ એવો જ આજે પણ છે.

૫     રે તે જ હાથે સ્પર્શ તું કરજે, વ્યાધિ બધા તું દયાથી હરજે,
    રે તે જ હાથે ફરી જીવન દે; રે તે જ હાથે ફરી તારણ દે.

Songs trending Today
Views
Suno das hajar vina par swarge devani tuti gay
સુણો દસ હજાર વીણા પર સ્વર્ગે દેવની તુતિ ગાય
8
Gao gao jay geet gao motethi tali padi gao
ગાઓ ગાઓ જય ગીત ગાઓ મોટેથી તાળી પાડી ગાાઓ
8
Prabhu Isu sarvno rakhwad chahe akha jagna bad
પ્રભુ ઈસુ સર્વનો રખવાળ ચાહે આખા જગનાં બાળ
7
Bhajan sewa Sewa karva aaviya
ભજનસેવા સેવા કરવા આવિયા
7
Bahu dur ek lilo dungar che ek shaherana kotani baa'r
બહુ દૂર એક લીલો ડુંગર છે એક શહેરના કોટની બા'ર
7
Hey prabhu mara taranhara bhulu na tuj dukh swami amara Hey prabhu
હે પ્રભુ મારા તારણહારા ભૂલું ન તુજ દુ:ખ સ્વામી અમારા.હે પ્રભુ
6
Gagane vadad dariye vahano thodi var janay
ગગને વાદળ દરિયે વહાણો થોડી વાર જણાય
6
Dash kumarikao nikadi gai varane madava bar
દશ કુમારિકાઓ નીકળી ગઈ વરને મળવા બા'ર
6
Isu chahe che jagatna chokrane
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને
6
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
6



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙