Jayvanti Natal smaru hu jayvanti natal lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

Tek: Jayvanti Naataal, smaru hu jayvanti naataal;
        Khrist jayanti kaal, smaru hu jayvanti naataal.

1 Dhan dhan desh yahudaa tujne, dhan bethalehem gaam;
  Dhan dhan seemaa gaam tani, tyaa thai rathiyaali jaam.Smaru.

2 Shwetaambar paridhaan karine, swargi duto tyaay;
  Khrist jayanti keru rudu mangal gaayan gaay.Smaru.

3 "Param unchaamaa prabhune mahimaa, shaant pruthavimaay":
  Madhur swarono ranako aaje jagmaahe sambhalaay.Smaru.

4 Aanandi shubh vaartaa sun, dhan dhan ghetaapaal !
  Baal prabhunaa darshan karvaa dhasiyaa sau tatkaal.Smaru.

5 Chakchakataa taaraane teje aavyaa maagi tyaay;
  Vidh vidhnaa arpan laavine laagyaa prabhune paay.Smaru.

6 Chaalo ghetaapaalak sange, prabhunaa darshan kaaj;
  Gyaani sange arpan karie, tan man, dhananu aaj.Smaru.

This song has been viewed 185 times.
Song added on : 10/30/2020

જયવંતી નાતાલ સ્મરું હું જયવંતી નાતાલ

ટેક: જયવંતી નાતાલ, સ્મરું હું જયવંતી નાતાલ;
       ખ્રિસ્ત જયંતી કાળ, સ્મરું હું જયવંતી નાતાલ.

૧  ધન ધન દેશ યહુદા તુજને, ધન બેથલેહેમ ગામ;
    ધન ધન સીમા ગામ તણી, ત્યાં થઈ રઢિયાળી જામ.સ્મરું.

૨  શ્વેતાંબર પરિધાન કરીને, સ્વર્ગી દૂતો ત્યાંય;
    ખ્રિસ્ત જયંતી કેરું રૂડું મંગળ ગાયન ગાય.સ્મરું.

૩  "પરમ ઊંચામાં પ્રભુને મહિમા, શાંતિ પૃથ્વીમાંય":
     મધુર સ્વરોનો રણકો આજે જગમાંહે અંભળાય.સ્મરું.

૪   આનંદી શુભ વાર્તા સુણી, ધન ધન ઘેટાંપાળ !
     બાળ પ્રભુનાં દર્શન કરવા ધસિયા સૌ તત્કાળ.સ્મરું.

૫   ચકચકતા તારાને તેજે આવ્યા માગી ત્યાંય;
     વિધ વિધનાં અર્પણ લાવીને લાગ્યા પ્રભુને પાય.સ્મરું.

૬  ચાલો ઘેટાંપાળક સંગે, પ્રભુનાં દર્શન કાજ;
    જ્ઞાની સંગે અર્પણ કરીને, તન મન, ધનનું આજ.સ્મરું.

Songs trending Today
Views
Suno das hajar vina par swarge devani tuti gay
સુણો દસ હજાર વીણા પર સ્વર્ગે દેવની તુતિ ગાય
8
Gao gao jay geet gao motethi tali padi gao
ગાઓ ગાઓ જય ગીત ગાઓ મોટેથી તાળી પાડી ગાાઓ
8
Bhajan sewa Sewa karva aaviya
ભજનસેવા સેવા કરવા આવિયા
7
Bahu dur ek lilo dungar che ek shaherana kotani baa'r
બહુ દૂર એક લીલો ડુંગર છે એક શહેરના કોટની બા'ર
7
Prabhu Isu sarvno rakhwad chahe akha jagna bad
પ્રભુ ઈસુ સર્વનો રખવાળ ચાહે આખા જગનાં બાળ
7
Hey prabhu mara taranhara bhulu na tuj dukh swami amara Hey prabhu
હે પ્રભુ મારા તારણહારા ભૂલું ન તુજ દુ:ખ સ્વામી અમારા.હે પ્રભુ
6
Gagane vadad dariye vahano thodi var janay
ગગને વાદળ દરિયે વહાણો થોડી વાર જણાય
6
Dash kumarikao nikadi gai varane madava bar
દશ કુમારિકાઓ નીકળી ગઈ વરને મળવા બા'ર
6
Isu chahe che jagatna chokrane
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને
6
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
6



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙