Jay Khrist jay Khrist jay prabhu Khrist Ashirwad dayal am upar thao lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

    Jay Khrist, jay Khrist, jay prabhu Khrist,
    Aashirwaad dayaal, am upar thaao.

1     Jay jaykaar taaro aa loke garajaavo,
    Ae vin amaaro hetu anya nahi thaao.

2     Avinaashi saukhyano pyaalo madhur pivo,
    Prem bhari te trushito anyone paavo.

3     Param pavitra dev, var aevu aapo,
    Ahiyaa ane sadaa yog tuj thaao.

This song has been viewed 131 times.
Song added on : 1/19/2021

જય ખ્રિસ્ત જય ખ્રિસ્ત જય પ્રભુ ખ્રિસ્ત આશીર્વાદ દયાળ અમ ઉપર થાઓ

     જય ખ્રિસ્ત, જય ખ્રિસ્ત, જય પ્રભુ ખ્રિસ્ત,
    આશીર્વાદ દયાળ, અમ ઉપર થાઓ.

૧     જય જયકાર તારો આ લોકે ગરજાવો,
    એ વિણ અમારો હેતુ અન્ય નહિ થાઓ.

૨     અવિનાશી સૌખ્યનો પ્યાલો મધુર પીવો,
    પ્રેમ ભરી તે તૃષિતો અન્યોને પાવો.

૩     પરમ પવિત્ર દેવ, વર એવું આપો,
    અહીંયાં અને સદા યોગ તુજ થાઓ.

Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙