Jay Isune jay Jay Isune jay lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

 Jay ! Isune jay! Jay Isune jay!
 Tyaa rudiye tenu khoon laagyu, Jay Isune jay!

1  Je stambhe Khristne loke jadyo,
    Je stambhni hethal hu jay paamyo!
    Tyaa rudiye tenu rakt laagyu,
    Jay Isune jay!

2  Ajab rite maari mukti thai,
    Nit Isu rahe che manani maahi;
    Stambhni hethal mane taaryo tahi,
    Jay Isune jay!

3  Ketalo priya che te jharo!
    Ketalo aanand ke hu maahe padyo!
    Tyaa paapno daagh Isune kaadhayo,
    Jay Isune jay!

4  Aa jaganaa badhaa lok, aavo,
    Temaa naahi puraa shuddh thaao,
    Bachine bijaane taaravaa jaao.
    Jay Isune jay!

This song has been viewed 139 times.
Song added on : 2/1/2021

જય ઈસુને જય જય ઈસુને જય

 જય ! ઈસુને જય! જય ઈસુને જય!
 ત્યાં રુદિયે તેનું ખૂન લાગ્યું, જય ઈસુને જય!

૧  જે સ્તંભે ખ્રિસ્તને લોકે જડયો,
    જે સ્તંભની હેઠળ હું જય પામ્યો!
    ત્યાં રુદિયે તેનું રક્ત લાગ્યું,
    જય ઈસુને જય!

૨  અજબ રીતે મારી મુક્તિ થઈ,
    નિત ઈસુ રહે છે મનની માંહી;
    સ્તંભની હેઠળ મને તાર્યો તહીં,
    જય ઈસુને જય!

૩ કેટલો પ્રિય છે તે ઝરો!
    કેટલો આનંદ કે હું માંહે પડયો!
    ત્યાં પાપનો ડાઘ ઈસુએ કાઢયો,
    જય ઈસુને જય!

૪ આ જગના બધા લોક, આવો,
    તેમાં નાહી પૂરા શુદ્ધ થાઓ,
    બચીને બીજાને તારવા જાઓ.
    જય ઈસુને જય!

Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙