Jara tu najare jo dhari Jara tu jjare jo dhari lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

    Jara tu najare jo dhaari, Jara tu jjare jo dhaari;
    O chaalyu aavarada jyam chaale vhetu vaari.

1     Veg aavaradaano bhaari, veg aavaradaano bhaari;
    Dode che ae raakh banaavavaa kayaane taari. Jara tu.

2     Samaj, jeev, nahi rahe gaaphel tu, samaj, jeev, nahi rahe gaaphel tu;
    Zatpat tujne zadapi leshe, tyaare karshe shu ? Jara tu;

3     Jindagee zat puri thaashe, jindagee zat puri thaashe;
    Kusum lalit karamaata jevi karamaai jaashe. Jara tu.

4     Chahi jag, sukh, dolat zaaza, chahi jag, sukh, dolat zaaza;
    Aayush vyrth gumaavi taaru mukish nahi maaza. Jara tu.

5     Sajjan, dhar sadbuddhi saari, ajjan, dhar sadbuddhi saari;
    Saarthak jeevan karvane kar taaran taiyaari.... Jara tu.

This song has been viewed 222 times.
Song added on : 3/4/2021

જરા તું નજરે જો ધારી જરા તું જજરે જો ધારી

    જરા તું નજરે જો ધારી, જરા તું જજરે જો ધારી;
    ઓ ચાલ્યું આવરદા જ્યમ ચાલે વ્હેતું વારિ.

૧     વેગ આવરદાનો ભારી, વેગ આવરદાનો ભારી;
    દોડે છે એ રાખ બનાવવા કાયાને તારી. જરા તું.

૨     સમજ, જીવ, નહીં રહે ગાફેલ તું, સમજ, જીવ, નહીં રહે ગાફેલ તું;
    ઝટપટ તુજને ઝડપી લેશે, ત્યારે કરશે શું ? જરા તું;

૩     જિંદગી ઝટ પૂરી થાશે, જિંદગી ઝટ પૂરી થાશે;
    કુસુમ લલિત કરમાતાં જેવી કરમાઈ જાશે. જરા તું.

૪     ચહી જગ, સુખ, દોલત ઝાઝાં, ચહી જગ, સુખ, દોલત ઝાઝાં;
    આયુષ્ય વ્યર્થ ગુમાવી તારું મૂકીશ નહિ માઝા. જરા તું.

૫     સજ્જન, ધર સદ્બુદ્ધિ સારી, અજ્જન, ધર સદ્બુદ્ધિ સારી;
    સાર્થક જીવન કરવાને કર તારણ તૈયારી.... જરા તું.

Songs trending Today
Views
Suno das hajar vina par swarge devani tuti gay
સુણો દસ હજાર વીણા પર સ્વર્ગે દેવની તુતિ ગાય
8
Gao gao jay geet gao motethi tali padi gao
ગાઓ ગાઓ જય ગીત ગાઓ મોટેથી તાળી પાડી ગાાઓ
8
Prabhu Isu sarvno rakhwad chahe akha jagna bad
પ્રભુ ઈસુ સર્વનો રખવાળ ચાહે આખા જગનાં બાળ
7
Bhajan sewa Sewa karva aaviya
ભજનસેવા સેવા કરવા આવિયા
7
Bahu dur ek lilo dungar che ek shaherana kotani baa'r
બહુ દૂર એક લીલો ડુંગર છે એક શહેરના કોટની બા'ર
7
Hey prabhu mara taranhara bhulu na tuj dukh swami amara Hey prabhu
હે પ્રભુ મારા તારણહારા ભૂલું ન તુજ દુ:ખ સ્વામી અમારા.હે પ્રભુ
6
Gagane vadad dariye vahano thodi var janay
ગગને વાદળ દરિયે વહાણો થોડી વાર જણાય
6
Isu chahe che jagatna chokrane
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને
6
Dash kumarikao nikadi gai varane madava bar
દશ કુમારિકાઓ નીકળી ગઈ વરને મળવા બા'ર
6
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
6



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙