Harsh thay che mane bahu harsh thay che lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Harsh thaay chhe, mane bahu harsh thaay chhe,
    Maara urane Isu thaki harsh thaay chhe.

2     Isu taare chhe, mane to Isu taare chhe,
    Tethi maara jeev manhi harsh thaay chhe.

3     Prem bataave chhe, Isu bahu prem bataave chhe,
    Naanaa motaa saune preetithi bolaave chhe.

4     Priya laage chhe, Isu bahu priya laage chhe,
    Tan, man, dhan tena taraph bhaage chhe.

This song has been viewed 218 times.
Song added on : 3/1/2021

હર્ષ થાય છે મને બહુ હર્ષ થાય છે

૧ હર્ષ થાય છે, મને બહુ હર્ષ થાય છે,
    મારા ઉરને ઈસુ થકી હર્ષ થાય છે.

૨     ઈસુ તારે છે, મને તો ઈસુ તારે છે,
    તેથી મારા જીવ મહીં હર્ષ થાય છે.

૩     પ્રેમ બતાવે છે, ઈસુ બહુ પ્રેમ બતાવે છે,
    નાનાં મોટાં સૌને પ્રીતિથી બોલાવે છે.

૪     પ્રિય લાગે છે, ઈસુ બહુ પ્રિય લાગે છે,
    તન, મન, ધન તેના તરફ ભાગે છે.

Songs trending Today
Views
Suno das hajar vina par swarge devani tuti gay
સુણો દસ હજાર વીણા પર સ્વર્ગે દેવની તુતિ ગાય
8
Gao gao jay geet gao motethi tali padi gao
ગાઓ ગાઓ જય ગીત ગાઓ મોટેથી તાળી પાડી ગાાઓ
8
Bhajan sewa Sewa karva aaviya
ભજનસેવા સેવા કરવા આવિયા
7
Bahu dur ek lilo dungar che ek shaherana kotani baa'r
બહુ દૂર એક લીલો ડુંગર છે એક શહેરના કોટની બા'ર
7
Prabhu Isu sarvno rakhwad chahe akha jagna bad
પ્રભુ ઈસુ સર્વનો રખવાળ ચાહે આખા જગનાં બાળ
7
Hey prabhu mara taranhara bhulu na tuj dukh swami amara Hey prabhu
હે પ્રભુ મારા તારણહારા ભૂલું ન તુજ દુ:ખ સ્વામી અમારા.હે પ્રભુ
6
Gagane vadad dariye vahano thodi var janay
ગગને વાદળ દરિયે વહાણો થોડી વાર જણાય
6
Dash kumarikao nikadi gai varane madava bar
દશ કુમારિકાઓ નીકળી ગઈ વરને મળવા બા'ર
6
Isu chahe che jagatna chokrane
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને
6
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
6



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙