Drashtiae pade thambh je pale, rudan shok tya harkhama bhale lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Drashtiae pade thambh je pale, rudan-shok tyaa harkhamaa bhale;
    Devaputra, te thambh to dhari patit lokani mukti te kari.

2     kathina stambhane te are, sahyo ! Adham lok kaaj yagya tu thayo;
    Praan chodiyo paap kaapavaa, fari thayo sajeev mrutyu kaadhavaa.

3     Dukh vethiyu punaya aapavaa, patitani sajaa sau vidaravaa;
    Purna chittathi manya to karu, sat uddhaar maarg bhaavathi dharu.

4     Vachan khristna premthi smaru, ur mahin sadaa khantathi dharu;
    Satat shuddhataa paamato rahu, dhari pavitra pantha swargmaa jau.

This song has been viewed 313 times.
Song added on : 11/29/2020

દષ્ટિએ પડે થંભ જે પળે રુદન શોક ત્યાં હર્ખમાં ભળે

૧ દષ્ટિએ પડે થંભ જે પળે, રુદન-શોક ત્યાં હર્ખમાં ભળે;
    દેવપુત્ર, તેં થંભ તો ધરી પતિત લોકની મુક્તિ તેં કરી.

૨     કઠિન સ્તંભને તેં અરે, સહ્યો ! અધમ લોક કાજ યજ્ઞ તું થયો;
    પ્રાણ છોડિયો પાપ કાપવા, ફરી થયો સજીવ મૃત્યુ કાઢવા.

૩     દુ:ખ વેઠિયું પુણ્ય આપવા, પતિતની સજા સૌ વિદારવા;
    પૂર્ણ્ ચિત્તથી માન્ય તો કરું, સત ઉદ્ધાર માર્ગ ભાવથી ધરું.

૪     વચન ખ્રિસ્તનાં પ્રેમથી સ્મરું, ઉર મહીં સદા ખંતથી ધરું;
    સતત શુદ્ધતા પામતો રહું, ધરી પવિત્ર પંથ સ્વર્ગમાં જઉં.

Songs trending Today
Views
Suno das hajar vina par swarge devani tuti gay
સુણો દસ હજાર વીણા પર સ્વર્ગે દેવની તુતિ ગાય
8
Gao gao jay geet gao motethi tali padi gao
ગાઓ ગાઓ જય ગીત ગાઓ મોટેથી તાળી પાડી ગાાઓ
8
Prabhu Isu sarvno rakhwad chahe akha jagna bad
પ્રભુ ઈસુ સર્વનો રખવાળ ચાહે આખા જગનાં બાળ
7
Bhajan sewa Sewa karva aaviya
ભજનસેવા સેવા કરવા આવિયા
7
Bahu dur ek lilo dungar che ek shaherana kotani baa'r
બહુ દૂર એક લીલો ડુંગર છે એક શહેરના કોટની બા'ર
7
Hey prabhu mara taranhara bhulu na tuj dukh swami amara Hey prabhu
હે પ્રભુ મારા તારણહારા ભૂલું ન તુજ દુ:ખ સ્વામી અમારા.હે પ્રભુ
6
Gagane vadad dariye vahano thodi var janay
ગગને વાદળ દરિયે વહાણો થોડી વાર જણાય
6
Dash kumarikao nikadi gai varane madava bar
દશ કુમારિકાઓ નીકળી ગઈ વરને મળવા બા'ર
6
Isu chahe che jagatna chokrane
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને
6
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
6



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙