Dhanya te din karyo jyare taranar kero me angikar lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Dhanya te din, karyo jyaare taaranaar kero me angeekaar;
    Harshe bharapoor man atyaare, khusheeno kare chhe pokaar.

     Dhanya din, dhanya din, shuddh karaayo hu malin;
    Khriste kahyu, praarthana karo, jaagrut ane aanandi raho;
    Dhanya din, dhanya din, shuddh karaayo hun malin;

2     Mujamaa mahaakaam poorn thayu, prabhuno hu ne te maaro;
    Tene tedayo ne sunya me madhur Ishvari pokaaro.

3     Viyogi man maara, tu haal aaraame rahe aa sukhane sthaan;
    Prabhuthi door na ja ko kaal, te aape sarv krupaadaan.

4     Jyaa lag jeeveesh aa jagat par ne maaru maran aave paas;
    Tyaa lag po'chashe, he paraatpar, daas keri stutini suvaas.

This song has been viewed 203 times.
Song added on : 3/1/2021

ધન્ય તે દિન કર્યો જ્યારે તારનાર કેરો મેં અંગીકાર

૧ ધન્ય તે દિન, કર્યો જ્યારે તારનાર કેરો મેં અંગીકાર;
    હર્ષે ભરપૂર મન અત્યારે, ખુશીનો કરે છે પોકાર.

    ધન્ય દિન, ધન્ય દિન, શુદ્ધ કરાયો હું મલિન;
    ખ્રિસ્તે કહ્યું, પ્રાર્થના કરો, જાગૃત અને આનંદી રહો;
    ધન્ય દિન, ધન્ય દિન, શુદ્ધ કરાયો હું મલિન;

૨     મુજમાં મહાકામ પૂર્ણ થયું, પ્રભુનો હું ને તે મારો;
    તેણે તેડયો ને સુણ્યા મેં મધુર ઈશ્વરી પોકારો.

૩     વિયોગી મન મારા, તું હાલ આરામે રહે આ સુખને સ્થાન;
    પ્રભુથી દૂર ન જા કો કાળ, તે આપે સર્વ કૃપાદાન.

૪     જ્યાં લગ જીવીશ આ જગત પર ને મારું મરણ આવે પાસ;
    ત્યાં લગ પોં'ચશે, હે પરાત્પર, દાસ કેરી સ્તુતિની સુવાસ.

Songs trending Today
Views
Suno das hajar vina par swarge devani tuti gay
સુણો દસ હજાર વીણા પર સ્વર્ગે દેવની તુતિ ગાય
8
Gao gao jay geet gao motethi tali padi gao
ગાઓ ગાઓ જય ગીત ગાઓ મોટેથી તાળી પાડી ગાાઓ
8
Bhajan sewa Sewa karva aaviya
ભજનસેવા સેવા કરવા આવિયા
7
Bahu dur ek lilo dungar che ek shaherana kotani baa'r
બહુ દૂર એક લીલો ડુંગર છે એક શહેરના કોટની બા'ર
7
Prabhu Isu sarvno rakhwad chahe akha jagna bad
પ્રભુ ઈસુ સર્વનો રખવાળ ચાહે આખા જગનાં બાળ
7
Hey prabhu mara taranhara bhulu na tuj dukh swami amara Hey prabhu
હે પ્રભુ મારા તારણહારા ભૂલું ન તુજ દુ:ખ સ્વામી અમારા.હે પ્રભુ
6
Gagane vadad dariye vahano thodi var janay
ગગને વાદળ દરિયે વહાણો થોડી વાર જણાય
6
Dash kumarikao nikadi gai varane madava bar
દશ કુમારિકાઓ નીકળી ગઈ વરને મળવા બા'ર
6
Isu chahe che jagatna chokrane
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને
6
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
6



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙