Dev ashish de deen ghar par lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.
1 Dev, aashish de, deen ghar par, aap premi, misht prakash;
Dev, aashish de, naanaan baal, ke thaay Khrist jevaan khaas.
2 Kar aashishavaan maat komal, de baapane pan te daan;
Kar vishvaasu ne premaal, saachaan ne dayaavaan.
This song has been viewed 168 times.
Song added on : 3/4/2021
દેવ આશિષ દે દીન ઘર પર
૧ દેવ, આશિષ દે, દીન ઘર પર, આપ પ્રેમી, મિષ્ટ પ્રકાશ;
દેવ, આશિષ દે, નાનાં બાળ, કે થાય ખ્રિસ્ત જેવાં ખાસ.
૨ કર આશિષવાન માત કોમળ, દે બાપને પણ તે દાન;
કર વિશ્વાસુ ને પ્રેમાળ, સાચાં ને દયાવાન.
Higly Rated Songs | Rating | Votes |
---|