Bolo haleluyah Isu tare chhe Bolo haleluyah lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

    Bolo haalelooya ! Isu taare chhe ! Bolo haaleluyaa !

1     Paapeeno taaranaar chhe prabhu Isu,
    Karo teni bhakti ne jaahno teni shakti. Haaleluyaa !

2     Khari shaanti de chhe prabhu Isu,
    Manama te aavyo ke jato rahyo sandeh. Haaleluyaa !

3     Aakha jag kaaje muoo prabhu Isu,
    Ghoramaanthi oothayo te taaravaane maate. Haaleluyaa !

4     Aaveene maano haal prabhu Isu,
    Kadi nahi pastaasho ane khacheet bachi jasho. Haaleluyaa !

5     Raaja aapano chhe prabhu Isu,
    Aagya teni paalo ne vishvaasu thai chaalo. Haaleluyaa !

This song has been viewed 225 times.
Song added on : 2/10/2021

બોલો હાલેલૂયા ઈસુ તારે છે બોલો હાલેલૂયા

    બોલો હાલેલૂયા ! ઈસુ તારે છે ! બોલો હાલેલૂયા !

૧     પાપીનો તારનાર છે પ્રભુ ઈસુ,
    કરો તેની ભક્તિ ને જાણો તેની શક્તિ. હાલેલૂયા !

૨     ખરી શાંતિ દે છે પ્રભુ ઈસુ,
    મનમાં તે આવ્યો કે જતો રહ્યો સંદેહ. હાલેલૂયા !

૩     આખા જગ કાજે મૂઓ પ્રભુ ઈસુ,
    ઘોરમાંથી ઊઠયો તે તારવાને માટે. હાલેલૂયા !

૪     આવીને માનો હાલ પ્રભુ ઈસુ,
    કદી નહિ પસ્તાશો અને ખચીત બચી જશો. હાલેલૂયા !

૫     રાજા આપણો છે પ્રભુ ઈસુ,
    આજ્ઞા તેની પાળો ને વિશ્વાસુ થઈ ચાલો. હાલેલૂયા !

Songs trending Today
Views
Suno das hajar vina par swarge devani tuti gay
સુણો દસ હજાર વીણા પર સ્વર્ગે દેવની તુતિ ગાય
8
Gao gao jay geet gao motethi tali padi gao
ગાઓ ગાઓ જય ગીત ગાઓ મોટેથી તાળી પાડી ગાાઓ
8
Bhajan sewa Sewa karva aaviya
ભજનસેવા સેવા કરવા આવિયા
7
Bahu dur ek lilo dungar che ek shaherana kotani baa'r
બહુ દૂર એક લીલો ડુંગર છે એક શહેરના કોટની બા'ર
7
Prabhu Isu sarvno rakhwad chahe akha jagna bad
પ્રભુ ઈસુ સર્વનો રખવાળ ચાહે આખા જગનાં બાળ
7
Hey prabhu mara taranhara bhulu na tuj dukh swami amara Hey prabhu
હે પ્રભુ મારા તારણહારા ભૂલું ન તુજ દુ:ખ સ્વામી અમારા.હે પ્રભુ
6
Gagane vadad dariye vahano thodi var janay
ગગને વાદળ દરિયે વહાણો થોડી વાર જણાય
6
Dash kumarikao nikadi gai varane madava bar
દશ કુમારિકાઓ નીકળી ગઈ વરને મળવા બા'ર
6
Isu chahe che jagatna chokrane
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને
6
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
6



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙