Bhavsaagarma Madiyo Maro Taranhar, lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

    "Bhavsaagarma" Madiyo Maaro Taaranhaar,
    Doobato dekhi dhasiyo, maaro taaranhaar.

1     Bhavsaagara maahe aj tanaato,
    Tikshan khadakoma athadaato,
    Vidhvidh dhaathi khoob dhavaato;
    Pakadyo maaro haath, maaro taaranhaar. Bhavsaagarma.

2     Jagroopi mahaasaagar maahe,
    Paap, parikshan che bahu jyaae,
    Lapataayelo hu pan tyaae;
    Uuchaki lidho mujhne, maaro taaranhaar. Bhavsaagarma.

3     Dukhiyaa paapine sukh daine,
    Paap, maran sahu maathe laine,
    Yagya karyo thambh upar jaine;
    Ae to taarak Isu maaro taaranhaar. Bhavsaagarma.

This song has been viewed 231 times.
Song added on : 2/1/2021

ભવસાગરમાં મળિયો મારો તારણહાર

    "ભવસાગરમાં" મળિયો મારો તારણહાર,
    ડૂબતો દેખી ધસિયો, મારો તારણહાર.

૧     ભવસાગર માંહે જ તણાતો,
    તીક્ષ્ણ ખડકોમાં અથડાતો,
    વિધવિધ ઘાથી ખૂબ ઘવાતો;
    પકડયો મારો હાથ, મારો તારણહાર. ભવસાગરમાં.

૨     જગરૂપી મહાસાગર માંહે,
    પાપ, પરીક્ષણ છે બહુ જ્યાંએ,
    લપટાયેલો હું પણ ત્યાંએ;
    ઊંચકી લીધો મુજને, મારો તારણહાર. ભવસાગરમાં.

૩     દુ:ખિયા પાપીને સુખ દઈને,
    પાપ, મરણ સહુ માથે લઈને,
    યજ્ઞ કર્યો થંભ ઉપર જઈને;
    એ તો તારક ઈસુ મારો તારણહાર. ભવસાગરમાં.

Songs trending Today
Views
Suno das hajar vina par swarge devani tuti gay
સુણો દસ હજાર વીણા પર સ્વર્ગે દેવની તુતિ ગાય
8
Gao gao jay geet gao motethi tali padi gao
ગાઓ ગાઓ જય ગીત ગાઓ મોટેથી તાળી પાડી ગાાઓ
8
Bhajan sewa Sewa karva aaviya
ભજનસેવા સેવા કરવા આવિયા
7
Bahu dur ek lilo dungar che ek shaherana kotani baa'r
બહુ દૂર એક લીલો ડુંગર છે એક શહેરના કોટની બા'ર
7
Prabhu Isu sarvno rakhwad chahe akha jagna bad
પ્રભુ ઈસુ સર્વનો રખવાળ ચાહે આખા જગનાં બાળ
7
Hey prabhu mara taranhara bhulu na tuj dukh swami amara Hey prabhu
હે પ્રભુ મારા તારણહારા ભૂલું ન તુજ દુ:ખ સ્વામી અમારા.હે પ્રભુ
6
Gagane vadad dariye vahano thodi var janay
ગગને વાદળ દરિયે વહાણો થોડી વાર જણાય
6
Dash kumarikao nikadi gai varane madava bar
દશ કુમારિકાઓ નીકળી ગઈ વરને મળવા બા'ર
6
Isu chahe che jagatna chokrane
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને
6
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
6



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙