Bhakt tani chhe shubh shubh nagari svarana uncha vaso lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Bhakt tani chhe shubh shubh nagari, svarana ooncha vaaso,
    Kanchanana rasta par temaan chaale chhe prabhu daaso.

2     Bhakt tani chhe shubh shubh sarita svaramaan oonche vaheti,
    Tena jalanun nit nit peeye saachaana sahu heti.

3     Bhakt tanaan chhe shubh shubh geeto svarane oonche raage,
    Prabhune naame keertan saathe kanchan vaajaan vaage.

4     Bhakt tanaan chhe shubh shubh thaamo svaramaan siddh karelaan,
    Eesauye tyaan siddh karya chhe jyaan pote ja gayela.

5     Bhakto saath shubh shubh dooto svarg sabhaamaan rahe chhe,
    Sevaamaan prabhu aasan gheri poornaanand ja le chhe.

6     Bhakt tane kaaj chhe evaan svaramaan shubh shubh vaanaan,
    Koe manamaan je nahi dhaaryaan, tyaan phonchi levaanaan.

This song has been viewed 224 times.
Song added on : 3/4/2021

ભક્ત તણી છે શુભ શુભ નગરી સ્વરના ઊંચા વાસો

૧  ભક્ત તણી છે શુભ શુભ નગરી, સ્વરના ઊંચા વાસો,
    કંચનના રસ્તા પર તેમાં ચાલે છે પ્રભુ દાસો.

૨     ભક્ત તણી છે શુભ શુભ સરિતા સ્વરમાં ઊંચે વહેતી,
    તેના જળનું નિત નિત પીએ સાચાના સહુ હેતી.

૩     ભક્ત તણાં છે શુભ શુભ ગીતો સ્વરને ઊંચે રાગે,
    પ્રભુને નામે કીર્તન સાથે કંચન વાજાં વાગે.

૪     ભક્ત તણાં છે શુભ શુભ ઠામો સ્વરમાં સિદ્ધ કરેલાં,
    ઈસુએ ત્યાં સિદ્ધ કર્યા છે જ્યાં પોતે જ ગયેલા.

૫     ભક્તો સાથ શુભ શુભ દૂતો સ્વર્ગ સભામાં રહે છે,
    સેવામાં પ્રભુ આસન ઘેરી પૂર્ણાનંદ જ લે છે.

૬     ભક્ત તણે કાજ છે એવાં સ્વરમાં શુભ શુભ વાનાં,
    કોએ મનમાં જે નહિ ધાર્યાં, ત્યાં પ્હોંચી લેવાનાં.

Songs trending Today
Views
Suno das hajar vina par swarge devani tuti gay
સુણો દસ હજાર વીણા પર સ્વર્ગે દેવની તુતિ ગાય
8
Gao gao jay geet gao motethi tali padi gao
ગાઓ ગાઓ જય ગીત ગાઓ મોટેથી તાળી પાડી ગાાઓ
8
Bhajan sewa Sewa karva aaviya
ભજનસેવા સેવા કરવા આવિયા
7
Bahu dur ek lilo dungar che ek shaherana kotani baa'r
બહુ દૂર એક લીલો ડુંગર છે એક શહેરના કોટની બા'ર
7
Prabhu Isu sarvno rakhwad chahe akha jagna bad
પ્રભુ ઈસુ સર્વનો રખવાળ ચાહે આખા જગનાં બાળ
7
Hey prabhu mara taranhara bhulu na tuj dukh swami amara Hey prabhu
હે પ્રભુ મારા તારણહારા ભૂલું ન તુજ દુ:ખ સ્વામી અમારા.હે પ્રભુ
6
Gagane vadad dariye vahano thodi var janay
ગગને વાદળ દરિયે વહાણો થોડી વાર જણાય
6
Dash kumarikao nikadi gai varane madava bar
દશ કુમારિકાઓ નીકળી ગઈ વરને મળવા બા'ર
6
Isu chahe che jagatna chokrane
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને
6
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
6



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙